ભારતના યુવાન શૂટર્સે શાનદાર પ્રદર્શન કરતા આઈએસએસએફ વર્લ્ડ કપ ફાઈનલમાં ગુરૂવારે ત્રણ ગોલ્ડ મેડલ જીતી લીધા છે. જેમાં અમદાવાદની ઈલાવેનિલ વાલરિવન ઉપરાંત મનુ ભાકર અને દિવ્યાંશ પનવરે ગોલ્ડન નિશાન તાક્યું હતું. 17 વર્ષીય મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં જૂનિયર વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે 20 વર્ષીય ઈલાવેનિલે મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.