કોરોના મહામારી બીજી લહેર ઘણી ઘાતક સાબિત થઇ છે. તબિબો અને તજજ્ઞનો કહી રહ્યા છે કે, ત્રીજી વેવ આના કરતા પણ વધુ ઘાતક હશે. ત્યારે કોરોના મહામારીથી બચવા માટે વેક્સિન જ સૌથી સંચોટ ઉપાય છે. અમદાવાદ મહાનગર પાલિકા અને ખાનગી હોસ્પિટલ સાથે પીપીપી ધોરણે અમદાવાદ શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રૂ ૧૦૦૦ના ચાર્જ સાથે ડ્રાઇવ થ્રુ વેક્સિન ચાલશે.
અમદાવાદ મહાનગર પાલિકાએ જાહેર કરેલ પ્રેસ નોટમાં જણાવ્યુ છે કે, અમદાવાદ મહાનગર પાલિકા અને ખાનગી હોસ્પિટલના પીપીપી ધોરણે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન અભિયાને વેગ આપવા માટે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ૨૭ મે ૨૦૨૧ના રોજ સવારથી અભિયાન શરૂ કરાશે. આ ડ્રાઇવ થ્રુ વેક્સિન માટે તમામ લોજીસ્ટીક એટલે વેક્સિન, સ્ટાફ, અને અન્ય વ્યવસ્થા ખાનગી હોસ્પિટલે કરવાની રહેશે.