રાજ્યમાં કોરોના સંકટ વચ્ચે હવે એક પછી એક કડક નિયમો લદાઈ રહ્યા છે. અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉનનું અમલીકરણ માટે ફક્ત દૂધ અને દવા સિવાય તમામ વસ્તુઓનું 15 મે સુધી બંધ કર્યા પછી હવે રાજકોટ કલેક્ટરે પણ અમદાવાદ રાજકોટ વચ્ચેનો વાહન વ્યવહાર બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી રાજકોટ આવવા જવા પર પ્રતિબંધ મુકતા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે બન્ને શહેરો વચ્ચે માત્ર એમ્બ્યુલન્સ અને મેડિકલ સેવા માટે જ પરિવહન થઈ શકશે. રાજકોટ બાદ હવે સુરતમાં પણ આ બાબતે સાંજ સુધીમાં નિર્ણય લેવાઈ શકે છે.