કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે અમદાવાદ વિભાગના ઇએનએચએમ વિભાગની દેખરેખ હેઠળ અમદાવાદ સ્ટેશન પર પ્રોફેશનલ એજન્સી દ્વારા શરૂ સેનેટાઇઝનું કામ શરૂ કરાયું છે.
અમદાવાદ રેલવે વિભાગના પીઆરઓ પ્રદિપ શર્માના જણાવ્યા મુજબ અમદાવાદ રેલવે સ્ટેશનને સંપૂર્ણ સેનેટાઇઝ કરવાની કામગીરી બુધવારે હાથ ધરવામાં આવી છે જે સતત ત્રણ દિવસ સુધી ચાલશે. જેમાં સંપૂર્ણ રેલવે સ્ટેશનના ખૂણેખૂણાને આવરી લેવાશે. થર્મલ ફોગિંગ મશીને અને કોલ્ડ ફોગિંગ મશીન દ્વારા આ કામગીરી હાથ ધરાઇ છે. રેલવે સ્ટેશન પર હાલમાં શટ ડાઉન હોવાથી તેને કોરોનાના વાયરસમુક્ત કરવા માટેની આ કામગીરી હાથ ધરાઇ છે.