અમદાવદા રેલવે ડિવિઝનની 9 જેટલી રેલવે કોલોની આવેલી છે. લગભગ 30 વર્ષથી વધુ સમય રેલવે કોલોની બનાવી તેનો થય ગયો છે. હાલ રેલવે કોલોનીની હાલત જર્જરીત છે. તેમ છતા પણ કર્મચારીઓ આ કોલોનીમા પોતાના પરિવાર સાથે જીવના જોખમે વસવાટ કરે છે.
કારણ કે બહારથી જેટલી જર્જરીત કોલોની રેખાય છે...તેટલી અંદરથી પણ જર્જરીત છે. મકાનમા ઉપરથી પોપડા પડે છે. અને મકાનમા રહેતા ડર લાગે છે. પરંતુ કર્મચારીઓનુ કોઈ સાંભળવા તૈયાર નથી અને બધી કોલોનીની આવી જ દશા છે.
પશ્ચિમ રેલવે રાજપુર હિરપુર કોલોનીમા રહેતા કવિતાબેને ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે મકાનના છતમાંથી પોપડા પડે છે. અને જ્યારે છતમાથી પોપડુ પડ્યુ ત્યારે મારા બાળક સાથે નીચે સુતા હતા પરંતુ સદનસીબે બચી ગયા હતા. રજૂઆત કરીએ તો કોઈ સાંભળતુ નથી. તો નસિનબાનુએ જણાવ્યુ હતુ કે રેલવે કોલોનીની મકાનની ગેલેરીમા ચાલીએ ત્યારે આખી ગેલેરી ધુજે છે. અને ચોમાસામા વરસાદનુ પાણી છતમાથી ટપકે છે.