અમદાવાદના કોટ વિસ્તારમાં વધતા જતા કોરોનાના ચેપ પોલીસને પણ લાગવાનું શરૂ થઇ ગયું છે. જેને લઈને પોલીસ સ્ટાફને ક્વોરેન્ટાઇન કરવો પડે છે. પોલીસ વિભાગમાં કોઈ અગવડતા ન પડે કે સ્ટાફની અછત ન સર્જાય તે હેતુથી પોલીસની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોટ વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને PPE શુટ આપવામાં આવ્યા છે. કોટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન પોલીસ કર્મચારીઓને PPE શુટ પહેરીને જ ચેકીંગ અને પેટ્રોલિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ડોકટરો, પોલીસ કર્મચારીઓ અને મેડિકલ સ્ટાફના માણસોને કોરોનાએ પોતાના પોતાના સકંજામાં લીધા છે.