Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન આજે ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત કરાવવાની સાથે જ મેટ્રો ટ્રેનને પણ લીલી ઝંડી આપી છે. આ સાથે જ તેમણે મેટ્રો ફેઝ-1નું લોકાર્પણ કર્યું છે. આ મેટ્રો ટ્રેન બીજી ઓક્ટોબરથી સામાન્ય નાગરિકો માટે દોડવા લાગશે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ