હોળી ધુળેટીમાં રાહદારીઓ પર રંગ ઉડાડ્યો તો ખેર નથી. જીહા આ અંગે શહેર પોલીસે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં અનેક મુદ્દાઓને લઈને હુકમ કરાયા છે અને તે નિયમો નહિ પાળવામાં આવે તો પોલીસ કરશે કડક કાર્યવાહી.
અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું હોળી-ધૂળેટીને લઇને જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. ધુળેટીમાં રાહદારીઓ પર રંગ ઉડાડ્યો તો ખેર નથી. આ મમાલે પોલીસ કાર્યવાહી પણ કરશે. આ માટે અમલવારીને લઇને પોલીસે કમર કસી લીધી છે.
આ જાહેરનામા અન્વયે જાહેરમાં આવતા જતા રાહદારીઓ કે વાહનો કે મિલકતો પર રંગ ઉડાડી નહીં શકાય. ન તો કાદવ કિચડ કે રંગ મિશ્રિત પાણી અથવા અન્ય પદાર્થો ફેંકી નહીં શકાય. પોલીસે ધુળેટીની રજાના દિવસે જાહેર ઉજવણી અને સામૂહિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો છે. આ જાહેરનામાં અંતર્ગત હોળી પ્રગટાવવાની છૂટ આપવામાં આવી છે.