દિવ્યાંગ બાળકો ને આધાર કાર્ડ બનાવવા માટે ઘણી તકલીફ પડતી હોય છે, આવા બાળકો ને સહેલાઈથી આધારકાર્ડ મળી રહે તે હેતુ અમદાવાદ જિલ્લા ના કલેકટરશ્રી સંદીપ સાંગલે ના માર્ગદર્શન અને જિલ્લા સમાજ સુરક્ષા ખાતા ના સંકલનથી અંધજન મંડળ માં આજે દિવ્યાંગ બાળકો માટેનો આધારકાર્ડ કેમ્પ નું આયોજન 11 વાગે કરેલ છે.