શહેરનાદરિયાપુર વિસ્તારમાં હાથ બનાવટના ૪ દેશી બોમ્બ અને એક ધારદાર છરા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, કાપડની થેલીમાં એક ઈસમ દેશી બોમ્બ લઈને દાણીલીમડાથી રિવર ફ્રન્ટ તરફ ફૂટપાથ પર ચાલતો ચાલતો સરદાર બ્રિજ નીચે રિવર ફ્રન્ટથી એલીસબ્રીજ તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી આરોપીને ઝડપી લીધો છે.