નિત્યાનંદ આશ્રમમાં યુવતીનાં અપહરણ કરીને ગોંધી રાખવાનાં કેસમાં ઝડપાયેલી બંન્ને સાધવીઓ પ્રિયાતત્વા અને પ્રાણપ્રિયાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, સાધવીઓને જામીન આપવામાં આવે તો સમાજ પર અસર થાય તેમ છે. જણાવી દઈએ કે, બે દિવસ પહેલા સાધ્વીઓની જામીન અરજી પર આજે મિરઝાપુર ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.
ધોરણ 10 અને 12ની મૌખિક પરીક્ષા અટવાઈ
ઉલ્લેખનીય છે કે DPS સ્કૂલની માન્યતા રદ થતા સ્કૂલે બાળકોને રજા આપી દીધી છે. આજે DPS સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય બંધ રખાયું છે. જોકે આજે ધોરણ 10 અને 12ની મૌખિક પરીક્ષા હતા ત્યારે આ પરીક્ષા પણ રદ કરી દેવામાં આવી છે.
વાલીઓએ ચીમકી ઉચ્ચારી
વાલીઓએ માંગ કરી છે કે સરકાર પોતાના હસ્તક આ સ્કૂલ લઇ અને ચલાવે અને જો આ માંગ નહીં સ્વીકરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. વાલીઓની એવી પણ રજૂઆત હતી કે સ્કૂલ અને CBSE વચ્ચેના વિવાદમાં તેમના બાળકોનું ભવિષ્ય અંધકાર તરફ ધકેલાઈ રહ્યું છે.