કોરોના વાઈરસને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સજ્જ થઈ ગયું છે. કોરોનાનો સામનો કરવાની તૈયારી અંગે અમદાવાદ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે વિદેશથી આવેલા લોકો જો 14 દિવસ સુધી ઘરમાં નહીં રહે તો તેમની સામે પોલીસ ફરિયાદ થશે અને જેલમાં પણ મોકલવામાં આવશે. કોરોનાને લઈ સાવચેતીના પગલાં લેવાઈ રહ્યાં છે. જેમાં વધુ સુવિધા આપવામાં આવશે. હજુ 15 દિવસ સાવચેતી રાખવી જરૂરી છે. 150થી વધુ ઘરોમાં ફ્યુમિગેશન કરવામાં આવ્યું છે અને ડોક્ટરો માટે પણ જરૂરી સાધનો છે.