શહેરના નેહરૂ બ્રિજ સમારકામને પગલે બંધ કરવામાં આવ્યો છે. 27 એપ્રિલ સુધી બ્રિજનું સમારકામ ચાલવાનું હોવાથી બ્રિજ બંધ રહેશે. જેથી 45 દિવસ સુધી વાહનચાલકોએ વૈકલ્પિક રૂટનો સહારો લેવો પડશે. બ્રિજ જર્જરિત થઈ જતા તેના સમારકામ માટે ભોપાલની કંપનીને રૂપિયા 3.50 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જો તમે નેહરૂબ્રિજ પરથી પસાર થતા હોવ તો આજથી 45 દિવસ સુધી કોઈ બીજા રસ્તેથી પસાર થવું પડશે.