અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે આજે વર્ષ 2020-21નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યુ છે. આ બજેટમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે 8900 કરોડનું કરવેરા સાથેનુ બજેટ રજૂ કર્યુ છે. જેમાં રહેણાંક વિસ્તાર ઉપર 40 કરોડ જ્યારે કોમર્શિયલ પ્રૉપર્ટી ઉપર 178 કરોડનો ટેક્સ વધારો કરાયો છે. 15 લાખથી વધુ રકમના વાહનોના વેરામાં 3 ટાકાનો વધારો કરવામાં આવ્યો છે.
જેમાં દરેક ઝોનમાં હેપ્પી સ્ટ્રીટ મુજબના એક ફૂડ સ્ટ્રીટની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે તેમજ સ્માર્ટ સોસાયટી યોજના, ઉર્જા બચત, વિકેન્દ્રિત ઘન અને પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન, પાણીની બચત અને વરસાદી પાણીનો સગ્રહ, વૃક્ષારોપણ અને પર્યાવરણની જાળવણી સહિત અનેક દરખાસ્તો રજૂ કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા બજેટમાંય 968 કરોડના ખર્ચે 20 ફ્લાય ઓવરબ્રિજ, 152 કરોડના ખર્ચે રોડ ઓવરબ્રિજ, 700 કરોડના ખર્ચે રોડનું આધુનિકીકરણ, 500 કરોડના ખર્ચે 5 નવા મલ્ટી લેવલ પાર્કિંગ, 200 કરોડના ખર્ચે પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, 405 કરોડના ખર્ચે શારદાબેન અને LG હોસ્પિટલનું નવીનીકરણ, દરેક ઝોનમાં સીજી રોડની ડિઝાઇનનો મોડલ રોડ તેમજ વર્ષ 2022 સુધીમાં પીરાણા ડુંગરથી મુક્તિનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે સ્માર્ટ સિટી સોસાયટી સ્કીમ અંતર્ગત આવતી સોસાયટીના રહીશોને 100 ટકા મિલકત વેરા માફી મળશે.
- 152 કરોડના ખર્ચે રોડ ઓવરબ્રિજ
- 700 કરોડના ખર્ચે રોડનું આધુનિકીકરણ
- 500 કરોડના ખર્ચે 5 નવા મલ્ટી લેવલ પાર્કિંગ
- 200 કરોડના ખર્ચે પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
- 405 કરોડના ખર્ચે શારદાબેન અને LG હોસ્પિટલનું નવીનીકરણ
- દરેક ઝોનમાં સીજી રોડની ડિઝાઇનનો મોડલ રોડ
- મિલ્કતવેરામાં 100% સુધીની માફી
- વર્ષ 2022 સુધીમાં પીરાણા ડુંગરથી મુક્તિનું આયોજન કરવામાં આવ્યું છે
કયાં બનશે ફ્લાયઓવર ?
- વિવેકાનંદનગર રીવરબ્રિજ
- નરોડા પાટીયા જંક્શન
- ઘોડાસર ચાર રસ્તા પર સ્પિલ્ટ ફ્લાયઓવર
- પલ્લવ જંક્શન
- પ્રગતિનગર જંક્શન
- સત્તાધાર જંક્શન
- વાડજ જંક્શન
- પાલડી જંક્શન
- નરોડા-ગેલેક્ષી ક્રોસ રોડ
- વાયએમસીએ-બોપલ ક્રોસ રોડ
- શ્યામલ જંક્શન
- પાંજરાપોળ જંક્શન ક્રોસ રોડ
- વિસત સર્કલ
- ખોખરા-અનુપમ રેલવે ઓવરબ્રિજ
- કમોડ સર્કલને એક્રોસ ફ્લાયઓવર
- બાકરોલ સર્કલને એક્રોસ ફ્લાયઓવર
- શીલજ સર્કલને એક્રોસ ફ્લાયઓવર
- કઠવાડા સર્કલને એક્રોસ ફ્લાયઓવર
- તપોવન સર્કલને એક્રોસ ફ્લાયઓવર
- નિકોલ-કઠવાડા જીઆઈડીસીને એક્રોસ ફ્લાયઓવર