દિવાળી વેકેશનમાં લોકો કોરોનાને ભૂલીને ઘરની બહાર ખરીદી કરવા, ફરવા અને એકબીજાના ઘરે જવા લાગ્યા છે. જેના કારણે કોરોના સંક્રમણનાં આંકડામાં ઘણો ઉછાળો આવ્યો છે. આ દરમિયાન માહિતી મળી રહી છે કે, અમદાવાદનાં કાંકરિયામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
રવિવારે પડતર દિવસે 11 હજાર મુલાકાતીઓ જ્યારે 16મી તારીખે નવા વર્ષે એક જ દિવસમાં 20 હજારથી વધુ લોકોએ કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાત લીધી હતી.