અમદાવાદ શહેરમાંથી વૃષ્ટી અને શિવમના ગુમ થવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. વૃષ્ટીએ તેની માતાને ઇ-મેલ કર્યો હોવાની માહિતી પોલીસને મળી છે. ઇ-મેલમાં વૃષ્ટીએ તેની માતાને લખ્યું છે કે તેને નોકરી મળી ગઈ છે અને ઘર છોડ્યાનું તેને દુઃખ છે. આ વાતમાં તેણે શિવમનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. હાલ નવરંગપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે IP એડ્રેસના આધારે તપાસ હાથ ધરી છે.