આજે આજે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે. જોકે, આ વખતની રથયાત્રા અનેક રીતે અલગ છે. આ વખતે ભક્તો વગર જ ભગવાન નગરચર્યાએ નીકળ્યાછે. એટલે કે કર્ફ્યૂ સાથે રથયાત્રા કાઢવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ વખતે રથયાત્રા વખતે પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ પણ કર્ફ્યૂ હોવાને પગલે લોકોને રોડ પર આવવા પ્રતિબંધ મૂકાયો છે. આ દરમિયાન મંદિરના મહંત જે લોકોને મંદિર ખાતે હાજર રહેવાની ખાસ પરવાનગી મળી છે તેમને માસ્ક આપતા જોવા મળ્યા હતા. દિલીપદાસજી જીપમાં સવાર થઈને મંદિરેથી નીકળ્યા ત્યારે પણ પ્રદીપસિંહ સહિતના લોકોને માસ્ક આપતા નજરે પડ્યા હતા.