બ્રિટનમાં કોરોનમાં નવો પ્રકાર જોવા મળ્યો છે.જેને લઈ બ્રિટન સરકારે ઈન્ટરનેશનલ ફ્લાઇટ સેવા 31 તારીખ સુધી બંધ કરી છે.ત્યારે અમદાવાદ એરપોર્ટ થી લંડન આવતી જતી ફ્લાઇટ 31 ડિસેમ્બર સુધી બંધ કરવામાં આવી છે.આજે અમદાવાદ એરપોર્ટ થી 3 કલાકે લંડન જતી ફ્લાઇટ રદ કરવામાં આવી છે.તો લંડનથી આવતી ફ્લાઇટ 10.45 કલાકે અમદાવાદ એરપોર્ટ પણ લેન્ડ કરી છે.
લંડનથી ફ્લાઈટમાં 249 પ્રવાસીઓ અને 22 એરલાઇન્સનો સ્ટાફ આવ્યા છે.તમામનો અમદાવાદ એરપોર્ટ પર RT PCR સ્ટેટ કરાવવામાં આવ્યા છે.જોકે RT PCR સ્ટેટ નો રિપોર્ટ આવ્યા બાદ જ એરપોર્ટ બહાર નીકળવા માટે પરમિશન આપવામાં આવશે.