રાજકોટની લેડી ડોન સોનુ ડાંગરે અમરેલીના SP નિર્લિપ્ત રાય અને એક મહિલા PSIને ધમકી આપી છે. આ અંગેનો વીડિયો ખુદ સોનુ ડાંગરે વાયરલ કર્યો છે. વીડિયો સામે આવ્યા બાદ અમરેલી પોલીસે આ મામલે ફરિયાદ નોંધવા તેમજ સોનુ ડાંગરની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. સોનુ ડાંગરની ગત અઠવાડિયે જે અમદાવાદ ખાતે દારૂ પીવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. સોનુ સાથે ત્રણ અન્ય લોકોની પણ હોટલમાં દારૂના નશામાં ધરપકડ કરવામાં આવી હતી.