બે દિવસ પહેલા ખંભાતમાં અસામાજિક તત્વોએ ઉપદ્રવ મચાવ્યો હતો દરમિયાન કેટલીક જગ્યાએ આગચંપીની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી હતી. ત્યારે આ બબાલના વિરોધમાં આજે હિન્દૂ સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને લઇ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આજે ખંભારતમાં શાળા, કોલેજ અને બજાર બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો છે. શહેરના ચોક ટાવર પાસે સ્થાનિકોએ એકત્ર થઇ સૂત્રોચ્ચાર કર્યા, અને તોફાની તત્વો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. લોકોએ ખંભાતને `પાકિસ્તાન બનતું અટકાવવા તંત્ર જાગે`ના લાગ્યા નારા લાગ્યા અને ધારાસભ્ય મયુર રાવલ વિરુદ્ધ પણ લોકોએ સૂત્રોચ્ચાર કર્યા છે.