કોરોના વાયરસના કાબુમાં લેવાના ભાગ રૂપે PM મોદીએ રવિવારે એટલે કે 22 માર્ચના રોજ જનતા કરફ્યુ રાખવાની જાહેરાત કરી છે. જેને પગલે મુખ્યમંત્રી રૂપાણીએ સમગ્ર રાજ્યમાં ગુજરાત એસ.ટી.ની તમામ બસો, સિટી બસો, BRTS બસો રવિવારે બંધ રાખવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, જનતા કર્ફ્યૂના દિને લોકો સાંજે 5 વાગ્યે થાળી, ઘંટ વગાડી કે પછી તાળીઓ પાડી અને કોરોના વાયરસની લડતમાં દેશ એક છે એ સંદેશો આપવા માટે આગળ આવે'