સોમવારે મોડી રાતે શિવરંજની ચાર રસ્તા પાસે બીમાનગર નજીક ફૂટપાથ પર એક કાર ફૂટપાથ પર ફરી વળી હતી. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જયારે અન્ય 3 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા પોલીસ કાફલા સહીત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
મળતી માહિતી અનુસાર, શિવરંજની ચાર રસ્તા પાસે બીમાનગર નજીક ફૂટપાથ પર લોકો સુઈ રહ્યા હતા. આ દરમિયાન કાર કાળ બનીને ત્રાટકી હતી. જેમાં સંતુબેન નામની મહિલાની મોત નીપજ્યું છે. જયારે અન્ય ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બનીને કારચાલક ભાગી ગયો હતો. એન ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે.