શાંતિ એશિયાટિક સ્કૂલમાં લાગેલી આગની ઘટનાને શાળાએ વાલીઓ અને ફાયર વિભાગથી છુપાવી. વાલી અને DEOની ટીમ ઘટનાસ્થળ પર પહોંચતા શાળાએ ભૂલ સ્વીકારી. આગની ઘટનાના એક દિવસ બાદ શાળાએ આગ લાગી હોવાનું સ્વીકાર્યું. શાંતિ એશિયાટિક સ્કૂલે આગ લાગી હોવાનો સ્વીકાર કર્યો. ગઈકાલે શાળાએ આગ લાગી જ ના હોવાનું તરકટ રચ્યું હતું. મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલની બહાર એકઠા થયા બાદ સ્વીકાર કર્યો.