દેશ અને રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના રાજકોટમાંથી વધુ બે કેસ પોઝિટિવ આવ્યા છે. તેની સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 35 પર પહોંચી ગઈ છે. આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવીએ આપી. તેમણે જણાવ્યુ કે, દરરોજ સાંજે મુખ્યમંત્રી સાથે હાઈપાવર કમિટીની બેઠક મળશે. અત્યાર સુધીમાં 10 લાખ લોકોનો સર્વે કર્યો છે. તેમજ 11 હજાર 108 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે. તેની સાથે સાથે 1583 આઇસોલેશન બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને 609 જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં 1500 જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે.