ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના એક જ દિવસમાં 12 કેસ સામે આવ્યા છે. આ સાથે જ કોરોના વાયરસના કેસની સંખ્યા 30 પહોચી ગઇ છે. જ્યારે આ વાયરસથી એક વ્યક્તિનું મોત થયુ છે. સરકાર લોકોને ઘરની બહાર ના નીકળવાની સતત અપીલ કરી રહ્યું છે. કોરોના વાયરસ સંક્રમિતોનો આંકડો હજુ પણ વધી શકે છે. ભારતમાં આ વાયરસ બીજા અને ત્રીજા સ્ટેજની વચ્ચે છે. જણાવી દઈએ કે, ગુજરાતમાં સૌથી વધુ પોઝિટિવ કેસ અમદાવાદમાં (13) નોંધાયા છે.