Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદથી હરિદ્વાર વચ્ચે દોડતી અમદાવાદ-હરિદ્વાર યોગા એક્સપ્રેસ ટ્રેન 20 જૂન અને 27 જૂને હરિદ્વાર સુધી નહીં જાય. લક્સર-દેહરાદૂન લાઈનનું કામ ચાલુ હોવાથી તારીખ 20-27 જૂને આ ટ્રેન અમદાવાદથી ઉપડીને ફક્ત મેરઠ સિટી સ્ટેશન સુધી જ દોડશે. મેરઠથી આગળ હરિદ્વાર નહીં જાય. જ્યારે 21 અને 28 જૂને આ ટ્રેન મેરઠ સિટીથી જ અમદાવાદ માટે ઉપડશે તેમ રેલવેની એક યાદીમાં જણાવાયું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ