અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આજે ફાયરિંગ કરીને લૂંટની ઘટના સામે આવી છે. સોનાના વેપારી પર ફાયરિંગ કરીને શખ્સો ફરાર થઇ ગયા છે. હાલ વેપારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે તેની સાથે રહેલા સોનાના દાગીના અને રોકડ સહિત લાખો રૂપિયાની લૂંટ થઇ ચુકી છે. ઘટના અંગે માહિતી મળ્યા બાદ ઓઢવ પોલીસ ઘટના સ્થળે.