ચાઇનીઝ દોરી પર ગુજરાત સરકારે પ્રતિબંધ મૂક્યો હોવા છતાં આવી દોરીનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે આ અંગેની બાતમી ના આધારે અમદાવાદ શહેર પોલીસે વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કર્યું હતું જેમાં ચાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે બાપુનગર, રામોલ અને નારોલમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ચાર વ્યક્તિઓને ઝડપ્યા હતા. આ ચાર વ્યક્તિની ધરપકડ કરવાની સાથે પોલીસે ચાઇનીઝ દોરીના 25 ટેલર જપ્ત કરી લીધા હતા.