આગામી 48 કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત અન્ય શહેરોમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પાણીનો પ્રવાહ વધવાની સંભાવના છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે તારાપુરના 12 જેટલા ગામો એલર્ટ પર રાખવામાં આવ્યા છે.