આજથી લો ગાર્ડન ખાતે ‘HAPPY STREET’ શરૂ થયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા, મેયર બિજલ પટેલની હાજરીમાં ‘HAPPY STREET’નું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ CM રૂપાણી સહિતના મહાનુભાવોએ ચીઝ ચીલી ટોસ્ટ, કોલ્ડ કોફી, હોટ કોફી, પોટે ચીઝ પાણિની, શંભુઝ ક્લબ સેન્ડવીચનો સ્વાદ માણ્યો હતો.
આ ગાઈડ લાઈન્સને અનુસરવાની રહેશે
- દરેક વાનના માલિકે માન્ય મોબાઇલ ફૂડ વેન્ડિંગ લાયસન્સ ગ્રાહકો જોઇ શકે તે રીતે પહેરવાં પડશે
- ફૂડ વાનના સ્ટાફે સંપૂર્ણ પોશાક પહેરવો પડશે
- ટોપી, સ્કાર્ફ અથવા હેર નેટથી વાળ ઢાંકવા પડશે
- હેન્ડ ગ્લોવ્ઝ જરૂરી બનશે
- ધૂમ્રપાન નહીં કરી શકાય
- બે વાન વચ્ચે 4થી 6 ફૂટનું અંતર રાખવું પડશે
- 18 ફૂટથી લાંબી અને 7 ફૂટથી પહોળી ફૂડવાનને મંજૂરી નહીં મળે
- ટ્રાફિકના નિયમોને અનુસરવું પડશે
- ઓછામાં ઓછા દર બે કલાકે ગરમ અને ઠંડા ખોરાકનું તાપમાન ચકાસવા થર્મોમીટરનો ઉપયોગ કરવો પડશે