રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં પણ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં હોળી અને ધુળેટીના તહેવારના દિવસે IIMમાં વધુ 16 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. નોંધનીય છે કે, કુલ 116 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ભારત અને ઇન્ગલેન્ડની મેચ જોવા ગયેલા 5 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા બાદ આઈઆઈએમમાંથી 70 જેટલા લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.