અમદાવાદ શહેરનાં ઓઢવ વિસ્તારનાં ગાર્ડનમાં પુરુષ મિત્ર સાથે બેઠેલી સગીરાનું અજાણ્યા શખ્સે પોતે પોલીસ છે તેવી ઓળખાણ આપીને અપહરણ કર્યું હતું. જે બાદ સગીરાને એક કોમ્પલેક્ષમાં લઇ જઇને શારીરિક અડપલા કર્યાં હતા. જે બાદ સગીરા ત્યાંથી ભાગી ગઇ હતી. આ ઘટનામાં પોલીસે ભરત નામના આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ આરોપીએ રૂપિયા પડાવવા માટે ગુનાને અંજામ આપ્યો હતો. હાલ આ આરોપીની પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે.