કોરોના વધવાના કારણે તંત્ર દ્વારા અમદાવાદ શહેરમાં 60 કલાકનું કડક કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકથી કર્ફ્યૂનો કડક પણે અમલ થઈ રહ્યો છે. જોકે, અમદાવાદના કેટલાક લોકો સુધવારનું નામ નથી લઈ રહ્યા. કોઈના કોઈ ખોટા બહાનાઓ સાથે કર્ફ્યૂમાં પણ લટાર મારવા નીકળી પડ્યા હતા. અમદાવાદ પોલીસે લટાર મારવા નીકળેલા 200થી વધારે લોકોની ધરપકડ કરી છે. અને તમામ સામે કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.