ગઈકાલે (ગુરુવારે) સાંજે અમદાવાદ શહેરના શાહઆલમ વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો થયો હતો. જેમાં 20 પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. તોફાન બાદ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો હતો. જે ઉત્તર પ્રદેશના લખનઉનો હતો પરંતું તેને શાહઆલમનો ગણાવીને ફેસબુક પર ચડાવનાર ઉમરખાન પઠાણ નામના ફેસબુક ધરાવનાર સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે.
અમદાવાદ પોલીસે શહેરવાસીઓને આપ્યો આ સંદેશ
અમદાવાદ પોલીસે તેના ટ્વીટર હેન્ડલ પર એક તસવીર સાથે મેસેજ આપ્યો છે કે સોશિયલ મીડિયામાં પર ફેક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. તપાસ વગર પર ફેક વીડિયો અથવા ફોટો ફોરવર્ડ કે શેર કરશો નહીં. અમે સતત સોશિયલ મીડિયા પર નજર રાખી રહ્યા છીએ. જે પણ લોકો ફેક વીડિયો કે ફોટો શેર કરશે એમની સામે અમે કાયદેસરની કાર્યવાહી કરીશું.