છેલ્લા થોડા દિવસથી લોકડાઉનમાં અમુક વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. અમદાવાદમાં જ અત્યાર સુધીમાં એક મહિલા PSI સહિત 8 પોલીસ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
જેને પગલે ક્લસ્ટર વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સુરક્ષિત રહે તે માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સેનિટાઈઝર વિહિકલ બનાવ્યું છે. જેમાં 30 સેકન્ડમાં આઠ પોલીસ સેનિટાઈઝ થઈ જાય છે.