રાજ્યમાં આગામી દિવસોમાં અમલ થનારા મોટર વ્હિકલ ઍકટના નવા કાયદાના વિરોધમાં અમદાવાદ મહિલા કૉંગ્રેસ દ્વારા તપેલી પહેરીને એક બાઇક રેલી યોજવામાં આવી હતી. મહિલા કૉંગ્રેસનાં કાર્યકરોએ તપેલી રેલી યોજી અને ટ્રાફિકના નવા નિયમોનો વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 16મી સપ્ટેમ્બરે મોટર વ્હિકલ ઍક્ટના નવા કાયદાનો અમલ શરૂ થયો હતો. મહિલા કૉંગ્રેસ દ્વારા આજે RTOમાં રેલી યોજી અને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.