નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ત્રણે પર CAAને લઈને કથિત રીતે ભડકાઉ ભાષણ આપવાનો આરોપ છે. CJM કોર્ટે ફરિયાદ સ્વીકારી લીધી છે, અને સુનાવણી માટે 24 જાન્યુઆરી 2020ની તારીખ નક્કી કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, ઉત્તર પ્રદેશના અલીગઢમાં ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં પ્રદીપ ગુપ્તા નામના વકીલે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને ઓવૈસા વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં આ ત્રણે સિવાય જાણીતા જર્નાલિસ્ટ રવીશ કુમારનું નામ પણ સામેલ છે.