PM મોદીની જનતા કર્ફ્યુ અપીલનો લોકો શનિવારથી જ પાલન કરવા માટે માંડ્યા છે. ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ બંધની અસર જોવા માટે મળી રહી છે. ગુજરાતનું આર્થિક પાટનગર કહેવાતા વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં પણ બંધની અસર જોવા માટે મળી રહી છે. અમદાવાદના મુખ્ય વિસ્તારો ત્રણ દરવાજા, લાલ દરવાજા સહિતના વિસ્તારો બંધ જોવા માટે મળી રહ્યા છે.