Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચીન સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ ગુજરાતમાં જોવા મળ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, સિંગાપુરથી અમદાવાદ પરત ફરેલી 23 વર્ષીય યુવતી બુધવારે શરદી, ઉધરસ અને તાવની દવા લેવા માટે સિવિલ હોસ્પિટલમાં આવી હતી. જો કે ફરજ પરના ડોક્ટરોને યુવતીમાં કોરોનાવાયરસના શંકાસ્પદ લક્ષણો હોવાની જાણ થતાં યુવતીને તરત જ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. અને તેમની પ્રાથમિક સારવાર ચાલુ કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ