દેશમાં હાલ ભલે દિલ્હી અને મુંબઈ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત શહેરો લાગે. પરંતુ આ બંને મેટ્રો સિટીથી અડધી વસ્તી ધરાવતા અમદાવાદમાં કોરોનાથી થતા મૃત્યુનો દર સૌથી વધારે છે. 50 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પણ અમદાવાદમાં દર દસ લાખની વસ્તીએ કોરોનાથી થયેલા મોતનું પ્રમાણ સૌથી ઉંચું છે. એટલું જ નહીં, કોરોનાના દર 100 દર્દીએ મોતને ભેટતા દર્દીઓની સંખ્યા પણ અમદાવાદમાં જ સૌથી ઉંચી છે.
દર 10 લાખની વસ્તીએ અમદાવાદમાં કોરોનાથી 115 લોકોના મોત થયા છે ..