રાજ્યમાં પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને પગલે રાત્રી કર્ફ્યૂ અમલમાં છે. જેને પગલે આવનારા તહેવાર થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી પણ શહેરીજનો રાત્રી દરમિયાન બહાર નહીં કરી શકે ખાસ કરી ખ્રિસ્તીઓના તહેવાર ક્રિસમસ ઉજવવા માટે પણ પોલીસ પરમિશન નથી આપવામાં આવી ત્યારે આ વર્ષે શહેરીજનોને ઘરમાં જ તહેવારોની ઉજવણી કરવી પડશે.
તાજેતરમાં જ દિવાળી અને નવા વર્ષની ઉજવણી શહેરીજનો કરતા કોરોનાથી સંક્રમિત હતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે સાથોસાથ વહીવટી તંત્ર દ્વારા સામે આવી રહેલા કોરોના કેસો પણ વધી રહ્યા છે જેને પગલે અમદાવાદમાં ક્રિસમસ અને નૂતન વર્ષની ઉજવણી રાત્રી દરમિયાન નહીં કરવા આદેશ કરાયો છે.