ક્રાઈમ બ્રાંચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ પીએસઆઈ શ્વેતા જાડેજા અને સહ આરોપી દેવેન્દ્ર ઓડેદરા સામે પ્રિવેન્શન ઓફ એન્ટિ-સોશિયલ એક્ટિવિટિજ (PASA)હેઠળ કાર્યવાહી કરવાથી બચાવવા માટે બે ભાઈઓ પાસેથી 35 લાખ રૂપિયાની લાંચ સ્વીકારવા બદલ ચાર્જશીટ દાખલ કરી છે.
ગયા અઠવાડિયે સ્પેશિયલ એન્ટિ-કરપ્શન કોર્ટ સમક્ષ રજુ કરેલી ચાર્જશીટમાં તપાસ એજન્સીએ ફરિયાદી કેનલ શાહ અને તેના ભાઈ ભાવેશ શાહ સહિત 47 સાક્ષીઓને ટાંક્યા હતા. શાહ બંધુઓ પાસેથી રૂ.35 લાખથી વધુ કઢાવવા અને બળાત્કારના આરોપી કેનલ શાહ સામે પાસા હેઠળ કાર્યવાહી ન કરવા માટે 50 લાખની માંગણી કરવા બદલ જાડેજા પર ભ્રષ્ટાચારના આરોપો છે. જાડેજા તે સમયે મહિલા પોલીસ સ્ટેશન (પશ્ચિમ)ના પ્રભારી પોલીસ નિરીક્ષક હતા, એમ ઈન્વેસ્ટિગેશન રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.