Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદમાં દોડતી બીઆરટીએસ બસ સેવા શરૂ થઈ ત્યારથી જ વિવાદોમાં છે. આવક કરતા ખર્ચ વધુ હોવાને કારણે છેલ્લા પાંચ વર્ષમા 5,910 લાખની ખોટ કરી છે. છેલ્લાં પાંચ વર્ષના આંકડા પર નજર નાંખીએ તો વર્ષ 2012-13માં રૂ.708.38 લાખની ખોટ થઈ હતી. તો 2013-14માં રૂ.1980.28 લાખ, 2014-15માં રૂ.2524.18 લાખ 2015-16માં રૂ.568.11 લાખ અને 2016-17માં રૂ.129 લાખની ખોટ થઈ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ