ગુજરાતમાં એપ્રિલ મહિનામાં ગરમીએ પોતાનુ રૌદ્ર સ્વરુપ બતાવવાનુ શરુ કરી દીધુ છે. રાજ્યના 9 શહેરોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીને પાર નોંધવામાં આવ્યો હતો. અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન સાથે ગરમીએ છેલ્લા 10 વર્ષમાં એપ્રિલમાં સૌથી વધુ તાપમાનનો રેકૉર્ડ તોડ્યો હતો. આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લા તેમજ કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.