BRTS કોરિડોરમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ છે પણ અનેક લોકો બેફામ રીતે આ કોરિડોરમાં વાહનો હંકારતા હોય છે. જેને લઈને અમદાવાદમાં BRTS કોરિડોરમાં ખાનગી વાહનોને રોકવા હવે બાઉન્સરોની નિમણૂંક કરાઈ છે. પ્રાપ્ત સમાચાર મુજબમ અમદાવાદમાં BRTS કોરિડોરમાં સુરક્ષા માટે બાઉન્સરો તૈનાત કરાયા છે. ટ્રાફિક પોલીસની સાથે જ હવે બાઉન્સરો પણ જોવા મળી રહ્યા છે.