શહેરમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થયો છે. આજે સ્પેશિયલ કોર્ટ દ્વારા 49 દોષિતોને સજાનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આરોપીઓને સજામાં UAPAની કલમ 20 હેઠળ 38 આરોપીને ફાંસીની સજા આપવામાં આવી છે. જ્યારે, 11 આરોપીઓને આજીવન કેદ જીવે ત્યાં સુધી સજા ફટકારવામાં આવી છે.