AMTS અને BRTS 50 ટકા કેપેસિટી સાથે 7 જૂનને સોમવારથી શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધી એએમટીએસ અને બીઆરટીએસ બસનું સંચાલન થશે. અમદાવાદમાં માર્ચ મહિનાથી કોરોનાના કેસમાં ભારે વધારો થતા AMCએ AMTS અને BRTS બસો બંધ કરી દીધી હતી. હવે કોરોના કાબુમાં આવી ગયો છે. સરકારે આંશિક અનલોકને પણ હળવુ કર્યું છે. ત્યારે હવે ત્રણ મહિનાથી બંધ રહેલી સિટી બસ સેવાને ફરી શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.