હાલ સમગ્ર ગુજરાતમાં (Gujarat) ફરાર આરોપીઓને પકડવા એક મુહિમ ચાલી રહી છે અને જેમાં છેલ્લા 15-20 દિવસમાં ગુજરાતના અલગ અલગ ગુનાઓમાં ફરાર આશરે 500 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ગુજરાત ATS પણ આવા આરોપીઓ જે ખુબજ ગંભીર પ્રકારના હોય છે તેવા લોકોને પકડવા કાર્યવાહી કરતી હોય છે. ગુજરાત ATSની ટીમને માહિતી મળી હતી કે નકલી પાસપોર્ટના ગુનામાં છેલ્લા 10 વર્ષથી ફરાર આરોપી સાઉથ આફ્રિકાથી પાછો ગુજરાત આવ્યો છે અને તે માહિતીના આધારે ગુજરાત ATSના પીઆઈ C R જાદવની ટીમે ભરૂચમાં કાર્યવાહી કરી આરોપી અલી અસગર અબ્બાસ પ્લમ્બરની ધરપકડ કરી લીધી છે.