કોંગ્રેસ માઈનોરિટી સેલના કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરેઆપેલા નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. જગદીશ ઠાકોરે એવું નિવેદન આપ્યું હતું કે, દેશની સંપતિ પર પહેલો હક્ક લઘુમતીનો છે. જગદીશ ઠાકોરના આ નિવેદન બાદ બજરંગ દળમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે બજરંગ દળના કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલયનું નામ બદલીને હજ હાઉસ કરી દીધું હતું. તેઓએ કાળી શ્યાહીથી કોંગ્રેસ કાર્યાલયનું નામ બદલીને હજ હાઉસ કરી દીધું હતું. સાથે જ કેટલાંક પોસ્ટર્સ પણ ચોંટાડ્યા હતા. આ સિવાય કોંગ્રેસના નેતાઓના ચહેરાઓ પર પણ કાળી શ્યાહી લગાવી હતી.