શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં કોરોના વિસ્ફોટ થયો છે. BAPSના 28 સાધુ -સંતો અને કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે.
એએમસી આરોગ્ય વિભાગે 150 સાધુ-સંતો અને કર્મચારીના ટેસ્ટિંગ કર્યા હતા. જેમાંથી 28 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સાધુ - સંતો પોઝિટિવ આવતા તેઓને ક્વૉરન્ટાઇન અને કોવિડ સેન્ટરમાં ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી.આ પહેલા એએમસીના ટેસ્ટિંગમાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાના 11 સંતો સંક્રમિત થયા હતા.